બ્યુટી ક્રીમ ટ્યુબમાં દાણચોરી કરેલું સોનું છુપાવીને લાવનાર જયપુર એરપોર્ટ પર પકડાયો

રવિવારે જયપુર એરપોર્ટ પર સોનાની દાણચોરીનો વધુ એક કિસ્સો ઝડપાયો હતો. કોસ્મેટિક આઈટમો (બ્યુટી ક્રીમ, મૂવ)ની 3 ટ્યુબમાં છૂપાવીને 7 સોનાના સળિયા લઈને એક યુવક જયપુર પહોંચ્યો હતો. કસ્ટમ્સની ટીમે તેને પકડી લીધો હતો. તેની પાસેથી 145.26 ગ્રામ સોનું મળી આવ્યું છે. તેની પાસેથી પકડાયેલા સોનાની બજાર કિંમત લગભગ 7 લાખ 50 હજાર 994 રૂપિયા […]

Continue Reading