આ બીમારી ધરાવતા લોકોએ ભૂલથી પણ ન કરવું જોઈએ મગની દાળનું સેવન

દાળ ખાવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ તે કેટલાક લોકો માટે ખૂબ જ નુકસાનકારક હોય છે. મગની દાળ ખાવાથી પ્રોટીન સહિત ફાઈબર, વિટામીન્સ, કોપર, ફોલેટ, વિટામીન સી અને પોટેશિયમ મળી રહે છે. તેનું સેવન કરવાથી બ્લડપ્રેશર પણ નિયંત્રિત રહે છે. લો બ્લડ શુગરની સમસ્યા હોય તો મગની દાળ ખાવી નુકસાનકારક સાબિત […]

Continue Reading