બંધૂકધારી સાધુ! દીકરીના ભણતર માટે લોન ન મળી તો બંધૂક લઈને બેંક લૂટવા પહોંચ્યા સાધુ

તમિલનાડુના તિરુવરુરમાં દીકરીના ભણતર માટે બેંકે લોન આપવાનો ઈનકાર કર્યો તો સાધુ બંધૂક લઈને બેંક લૂટવા પહોંચ્યા હોવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં સાધુએ આ ઘટનાને તેના ફેકબુક પેજ પર લાઈવ ટેલિકાસ્ટ પણ કર્યું હતું. મળતી માહિતી અનુસાર આરોપી સાધુ થિરુમલાઈ સ્વામી મૂલગુંડીમાં ઈદ-મિનાલ સંગમ ચલાવે છે. તેમની દીકરી ચીનમાં મેડિકલ ક્ષેત્રે ભણી […]

Continue Reading