મંગોલિયન રાષ્ટ્રપતિએ રાજનાથ સિંહને જાણો કઇ અનોખી ભેટ આપી

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સોમવારથી મંગોલિયા અને જાપાનની પાંચ દિવસની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે મંગોલિયાના રાષ્ટ્રપતિ ઉખાનાગીન ખુરેલસુખે સાથે પણ મુલાકાત કરી હતી. મંગોલિયાના રાષ્ટ્રપતિએ તેમને એક જાજરમાન ઘોડો ભેટમાં આપ્યો હતો. સાત વર્ષ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ મંગોલિયાના નેતૃત્વ તરફથી આવી જ ભેટ મળી હતી. રાજનાથ સિંહ મંગોલિયાની મુલાકાત લેનારા […]

Continue Reading