જામનગરમાં મહોર્રમના જુલુસ દરમિયાન કરન્ટ લાગતા બેના મોત, 10 ઈજાગ્રસ્ત, જાણો શું છે મહોરમ પાછળ માતમ મનાવવાનું કારણ

મહોર્રમની પૂર્વ સંધ્યાએ ગુજરાતના જામનગરમાં તાજિયા જૂલુસ દરમિયાન કરંટ લાગવાથી બે જણના મોત થયા હતાં, જ્યારે અન્ય 10 લોકો જખમી થયા હતાં. સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીએ આ મામલે જણાવ્યું હતું કે, સોમવારે રાત્રે 11 વાગ્યે જૂલુસ જ્યારે ધારાનગર વિસ્તારમાંથી રસાર થઈ રહ્યું હતું ત્યારે આ ઘટના બની છે. ઈમામ હુસૈનના મકબરાની નાની પ્રતિકૃતિ તાજિયાના તાર […]

Continue Reading