સુપ્રીમ કોર્ટે મોહમ્મદ ઝુબૈરને UPના તમામ કેસ માટે ચગાળાના જામીન આપ્યા, કહ્યું પત્રકારને લખતા રોકી શકાય નહિ

ALT-ન્યૂઝના સહ-સ્થાપક અને ફેક્ટ ચેકર મોહમ્મદ ઝુબેરને(Mohammed Zubair) સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશમાં તેમની વિરુદ્ધ નોંધાયેલ તમામ કેસોમાં વચગાળાના જામીન(Granted bail) આપ્યા છે. સુપ્રીમ કોર્ટે મોહમ્મદ ઝુબેર વિરુદ્ધની તમામ FIR દિલ્હી પોલીસને ટ્રાન્સફર કરી દીધી છે. હવે ઝુબેર સામેના તમામ કેસોની તપાસ દિલ્હી પોલીસ કરશે અને આ મામલો દિલ્હી હાઈકોર્ટના અધિકારક્ષેત્રમાં રહેશે. સાથે સાથે સુપ્રીમ કોર્ટે(Supreme […]

Continue Reading