Mohali MMS: એક વિદ્યાર્થિનીએ જ અન્ય વિદ્યાર્થિનીઓના બાથરૂમ વીડિયો કર્યા લીક, યુનિવર્સિટી કેમ્પસમાં હોબાળો

પંજાબના મોહાલીમાં એક પ્રાઈવેટ યુનિવર્સિટીના રાત્રે બે વાગ્યે હંગામો થયો હતો. મળતી માહિતી અનુસાર યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થિની પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે હોસ્ટેલની 60 જેટલી છોકરીઓનો બાથરૂમ વીડિયો બનાવીને એક યુવકને મોકલી દીધો હતો. આ બાબતે વિદ્યાર્થિનીઓએ યુનિવર્સિટી કેમ્પસમાં હંગામો કર્યો હતો. આ ઘટના પ્રકાશમાં આવતા આઠ વિદ્યાર્થિનીએ આત્મહત્યાનો પ્રયાસ […]

Continue Reading