મોહાલીના મેળામાં મોતનો ઝૂલો! અચાનક 50 ફૂટની ઉંચાઈથી પડી જોયરાઈડ, પછી જે થયું…

પંજાબના મોહાલી જિલ્લાના દશેરા ગ્રાઉન્ડમાં આયોજિત મેળામાં રવિવારે રાત્રે અચાનક એક જોયરાઈડ ફરતી ફરતી નીચે પડી ગઈ હતી. રાત્રે નવ વાગ્યાની આસપાસ બનેલી આ દુર્ઘટનામાં બાળકો સહિત 20 જેટલા લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. ઈજાગ્રસ્ત લોકોને નજીકની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાકની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. જોયરાઈડમાં 20 […]

Continue Reading