‘હું ધારું તો અત્યારે હુલ્લડ થાય’ વલસાડના ભાજપના ધારાસભ્ય ભાન ભૂલ્યા, PIને જાહેરમાં ધમકાવ્યા

Valsad: સત્તાના નશામાં ચુર થયેલા નેતાઓ જાહેરમાં બોલવાનું ભાન ભૂલી જતા હોય છે. ત્યારે વલસાડના ભાજપના ધારાસભ્ય ભરત પટેલનો(MLA Bharat Patel) એક વિવાદાસ્પદ વિડીયો(Video) સામે આવ્યો છે. ગતરાત્રે વલસાડના તિથલ રોડ પર ગણેશ પ્રતિમાના આગમન વખતે ડીજેને લઈને પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં વચ્ચે પડેલા ભાજપના ધારાસભ્ય ભરત પટેલે જાહેરમાં PIને ધમકાવ્યા […]

Continue Reading