દિગ્ગજ અભિનેતા મિથિલેશ ચતુર્વેદીનું લખનૌમાં હૃદયની બિમારીથી નિધન

લોકપ્રિય પીઢ અભિનેતા મિથિલેશ ચતુર્વેદીનું નિધન થયું છે. ગઈકાલે મોડી સાંજે તેમનું અવસાન થયું હતું. અભિનેતા કાર્ડિયાક બિમારીથી પીડાતા હતા. તેમણે લખનૌમાં અંતિમ શ્વાસ લીધા હતા. મિથિલેશના જમાઈ આશિષ ચતુર્વેદીએ સોશિયલ મીડિયા પર આ સમાચારની પુષ્ટિ કરી છે. મિથિલેશ ચતુર્વેદી દાયકાઓથી મનોરંજન ઉદ્યોગમાં છે. તેમણે હૃતિક રોશન સાથે કોઈ મિલ ગયા, સની દેઓલ સાથે ગદર […]

Continue Reading