ભારત સરકારની ડિજિટલ સ્ટ્રાઇક, રાષ્ટ્રીય સુરક્ષાને લગતી ખોટી માહિતી ફેલાવવા માટે 8 YouTube ચેનલોને બ્લોક કરી

ભારતની સુરક્ષાને અસર કરતી સામગ્રી પોસ્ટ કરવા માટે માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા 8 YouTube ચેનલો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમની પર ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા અને વિદેશી સંબંધોને અસર કરતી સામગ્રી આપવાનો આરોપ છે. IT નિયમો, 2021 હેઠળ 7 ભારતીય અને 1 પાકિસ્તાન આધારિત યુટ્યુબ ન્યૂઝ ચેનલ બ્લોક કરવામાં આવી છે. […]

Continue Reading