મિર્ચી બાબાની ખુલી પોલ! ફોનમાં મળી આવી પોર્ન ક્લિપ અને સેંકડો મહિલાઓના નંબર

બીજાના દુઃખો દૂર કરવાનો દાવો કરનારા મિર્ચી બાબા જેલના સળિયા પાછળ છે. વિશ્વાસ અને આસ્થાના નામે ભક્તોની આંખોમાં ધૂળ નાંખનારા મિર્ચી બાબાની વધુ એક કરતૂત સામે આવી છે. પોલીસે આપેલી માહિતી અનુસાર તંત્રમંત્રના નામે મિર્ચી બાબાએ અત્યાર સુધીમાં અનેક નિર્દોષ મહિલાઓને પોતાનો શિકાર બનાવી ચૂક્યો છે. મહામંડલેશ્વર સ્વામી વૈરાગ્યનંદ ગિરિ મહારાજ ઉર્ફે મિર્ચી બાબાનું નામ […]

Continue Reading