મીરા રોડમાં છ વર્ષની પુત્રી સાથે માતાએ બિલ્ડિંગની અગાશી પરથી કૂદકો માર્યો

મુંબઈ: મીરા રોડમાં છ વર્ષની પુત્રી સાથે માતાએ છ માળની ઈમારતની અગાશી પરથી નીચે પડતું મૂકી કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. કાશીમીરા પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ રેખા દેવાસી (૨૮) અને તેની પુત્રી અંકિતા તરીકે થઈ હતી. ઘટના સમયે રેખાનો પતિ સુરેશ દેવાસી નજીકમાં આવેલી તેની દુકાને હતો. મીરા રોડના શાંતિ ગાર્ડન […]

Continue Reading