ભારતે 200 કરોડ કોવિડ રસીકરણનો ઐતિહાસિક કિર્તીમાન હાંસલ કર્યો

ભારત રવિવારે કોવિડ -19 રસીકરણમાં 200 કરોડના ઐતિહાસિક સીમાચિહ્ન પર પહોંચી ગયું છે. 16 જાન્યુઆરી, 2021ના ​​રોજ દેશે સામૂહિક રસીકરણ શરૂ કર્યું તેના 18 મહિના પછી આ કિર્તીમાન રચાયો છે. 16 જાન્યુઆરી, 2021ના ​​રોજ, ભારતીય નાગરિકો માટે બે મેડ-ઇન-ઈન્ડિયા રસી – કોવેક્સિન અને કોવિશિલ્ડ – ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. 100 કરોડ ડોઝના અગાઉના સીમાચિહ્ન સુધી […]

Continue Reading