ટાયસન સાથે શૂટિંગને લઇને માતા પરેશાન હતી, તિલક, કુમકુમ, ભભુતિ લગાવીને દીકરાને શૂટીંગ માટે મોકલ્યો હતો

દક્ષિણના સ્ટાર વિજય દેવરાકોંડા અભિનિત ફિલ્મ ‘લાઇગર’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં અભિનેતાનો મજબૂત એક્શન અવતાર જોવા મળ્યો છે. દર્શકો ઘણા સમયથી ફિલ્મના ટ્રેલરની રાહ જોઈ રહ્યા હતા. તે જ સમયે, ટ્રેલર સામે આવતાની સાથે જ ફેન્સ અભિનેતાની સ્ટાઈલના દીવાના થઈ ગયા હતા. જોકે, તેણે આ અવતાર માટે ઘણી મહેનત કરી છે. ફિલ્મના ટ્રેલર […]

Continue Reading