FYJC Online Admission: પહેલું મેરિટ લિસ્ટ જાહેર, 42 ટકા વિદ્યાર્થીઓને ન મળી તેમની પસંદની કોલેજ

મુંબઈમાં એફવાયજેસીના એડ્મિશનની પ્રક્રિયા ચાલી રીહ છે ત્યારે સ્ટેટ બોર્ડ દ્વારા શનિવારે પહેલું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું, તેમાં 58 ટકા વિદ્યાર્થીઓને તેમની મનપસંદ કોલેજ મળી હોવાનું જાણવા મળ્યું હતું. એડ્મિશન ફોર્મ ભરતી વખતે કરેલી ભૂલો તથા નામાંકિત કોલેજમાં પ્રવેશ મેળવવા માટેની ઘેલછાને કારણે પહેલા જ મેરિટ લિસ્ટમાં બાકીના 42 ટકા લોકોને પોતાની મનપસંદ […]

Continue Reading