પાકિસ્તાન પોલીસને કારણે બદનામ થયું ગુજરાત, જાણો શું છે આખો મામલો

ગુજરાતના એક પોલીસ સ્ટેશનના સમાચાર ખૂબ જ વાયરલ થયા છે, જેમાં ગેરકાયદે હથિયાર તથા ડ્રગ્સની હેરાફેરીમાં એક મહિલા સહિત 3ની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં મહિલા આરોપીને પકડ્યા બાદ તેમની તસવીરો લેવાની થઈ. પરંતુ તેના માટે મહિલા કોન્સ્ટેબલ ન હતી. તેથી એક પુરુષ કોન્સ્ટેબલને બુરખો પહેરાવીને મહિલા બનાવી દેવાઈ અને પછી તસવીર લેવામાં આવી. આ […]

Continue Reading