BJPએ તિરંગાને કર્યો છે હાઈજેક! મહેબૂબા મુફ્તીનો ફૂટ્યો ગુસ્સો

કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી હર ઘર તિરંગા ઝુંબેશની વિપક્ષ દ્વારા આલોચના થઈ રહી છે. જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીએ આ ઝુંબેશ અંગે ટિપ્પણી કરી હતી અને અને સવાલો ઉઠાવ્યા હતાં. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ભારતીય ધ્વજ એ ખાલી ધ્વજ નથી, પરંતુ દેશને સ્વતંત્રતા અપાવવા તથા કોંગ્રેસ પાર્ટી સહિત ભારતીયોના […]

Continue Reading