બિહારમાં નિતીશ-લાલુ પર વરસ્યા મોટા ભાઈ! કહ્યું, સત્તાના મોહમાં નીતિશ કુમારે જનતા સાથે કરી છેતરપિંડી

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બિહારના પ્રવાસે છે ત્યારે સીમાંચલમાં આયોજિત કરવામાં આવેલી રેલીમાં રાજ્યના સીએમ નીતિશ કુમાર અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ પર આકરા પ્રહારો કર્યા હતાં. અમિત શાહે રેલીમાં જણાવ્યું હતું કે, સ્વાર્થ માટે નીતિશ કુમાર લાલુ યાદવના ખોળામાં જઈને બેસી ગયા. મોદી સરકારના રાજમાં કોઈને ડરવાની જરૂર નથી. નીતિશ કુમારે સ્વાર્થની […]

Continue Reading