Western railwayમાં આજે Power Block! મોડી રાતની ટ્રેન સેવાને થશે અસર લોઅર પરેલના ડિલાઈલ બ્રિજના કામકાજ માટે વિશેષ બ્લોક

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: પશ્ર્ચિમ રેલવેમાં લોઅર પરેલ ખાતેના ડિલાઈલ બ્રિજ સંબંધિત વિવિધ કામકાજ માટે આજે રાતના ચાર કલાકનો વિશેષ પાવર-ટ્રાફિક બ્લોક લેવામાં આવશે, પરિણામે પશ્ર્ચિમ રેલવેની મોડી રાતની ટ્રેનસેવા પર અસર થશે, એમ પશ્ર્ચિમ રેલવેએ જણાવ્યું હતું. લોઅર પરેલ સ્થિત ડિલાઈલ રોડઓવર બ્રિજ (આરઓબી)ના કામકાજ માટે આજે રાતના ૧.૧૦ વાગ્યાથી વહેલી સવાર (૧૬મી સપ્ટેમ્બર)ના […]

Continue Reading