LG હોસ્પિટલની મેડિકલ કોલેજને નરેન્દ્ર મોદીનું નામ અપાયું, કોંગ્રેસે સરદાર વલ્લભભાઈ પટેલ મેડિકલ કોલેજનાં પોસ્ટરો લગાવ્યા

અમદવાદના મોટેરા સ્ટેડીયમને નરેન્દ્ર મોદી સ્ટેડીયમ નામ અપાયા બાદ હવે એક મેડીકલ કોલેજને પણ નરેન્દ્ર મોદીનું નામ અપાતા વિવાદનું મધપુડો છંછેડાયો છે. ગઈકાલે અમદવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની(AMC) સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગ મળી હતી. મણિનગર વિસ્તાર આવેલી LG હોસ્પિટલ કેમ્પસમાં સ્થિત AMCના મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ(MET) સંચાલિત મેડિકલ કોલેજનું નામ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. […]

Continue Reading