આ અભિનેતાને 3.73 કરોડ રૂપિયાની સુપર કાર ગિફ્ટ મળી

બોલીવૂડ સ્ટાર કાર્તિક આર્યન પાસે હવે ભારતની પહેલી McLaren GT કાર છે. આ કારની કિંમત 3.73 કરોડ રૂપિયાથી વધુ છે. આ સુપરકાર કાર્તિકને T-Seriesના ભૂષણ કુમારે તેની તાજેતરની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ની જંગી સફળતા બાદ ભેટમાં આપી છે. કાર્તિક આર્યન હાલમાં તેની સુપરહિટ ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 2’ને કારણે ચર્ચામાં છે. 2022 ની અત્યાર સુધીની સૌથી […]

Continue Reading