20 રૂપયે કી કિંમત તુમ ક્યા જાનો! 20 રૂપિયા માટે રેલવે સામે 22 વર્ષ સુધી લડી કાયદાકીય લડાઈ, હવે કોર્ટે આપ્યો રસપ્રદ ચુકાદો

ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં એક વકીલે 20 રૂપિયા માટે રેલવે સામે 22 વર્ષ સુધી કાયદાકીય લડાઈ કરીને જીત હાંસલ કરી છે. હવે રેલવેને એક મહિનામાં તેમને પ્રતિવર્ષ પ્રમાણે 20 રૂપિયા અને 12 ટકા વાર્ષિક વ્યાજ પ્રમાણે પૂરી રકમ ચૂકવવી પડશે. આર્થિક અને માનસિક પીડા તથા વાદ વિવાદ માટે સમયના વ્યય રૂપે 15,000 રૂપિયાનો દંડ ભરવાનો […]

Continue Reading