વિદેશી યુવતી સાથે કેબ ડ્રાઈવરે દિલ્હીમાં કરી અશ્લીલ હરકત! યુવતી સામે કર્યું Masturbate

દિલ્હીમાં વિદેશી મહિલા સામે કેબ ડ્રાઈવરે અશ્લીલ હરકત કરી હોવાની ઘટના લામે આવી છે. મળતી માહિતી અનુસાર બ્રિટિશ યુવતી સામે કથિત રીતે કેબ ડ્રાઈવર હસ્તમૈથુન (Masturbate) કરી રહ્યો હોવાથી પોલીસે તેની ધરપકડ કરી છે. ઘટના દરમિયાન 23 વર્ષની લંડનની રહેવાસી અને વ્યવસાયે વકીલ યુવતી તેના ફ્રેન્ડની સાથે દિલ્હી એરપોર્ટથી સાઉથ દિલ્હીની એક હોટલ તરફ જઈ […]

Continue Reading