જાહેરમાં અથવા કોઈપણ વ્યક્તિ સામે અશ્લીલ હરકત કરવી એ યૌન શોષણઃ Mumbaiની કોર્ટે સંભળાવ્યો ચુકાદો

મુંબઈની એક વિશેષ અદાલતે 60 વર્ષના એક વ્યક્તિને જાહેરમાં હસ્તમૈથુન કરવા બદલ દોષિત ઠેરવ્યો છે. કોર્ટે તેને પોક્સો હેઠળ એક વર્ષ માટે જેલમાં મોકલી આપ્યો હતો અને નોંધ્યું હતું કે અન્ય વ્યક્તિની હાજરીમાં હસ્તમૈથુન એ આરોપીના અશ્લીલ ઇરાદાનું અનુમાન લગાવવા માટે પૂરતું છે. કેસની વિગત મુજબ પીડિત 4 વર્ષનો છોકરો તેના ઘરની નજીક આવેલી આરોપીની […]

Continue Reading