મઢ-માર્વેમાં ગેરકાયદે ઊભા કરાયેલા સ્ટુડિયોની તપાસનો પાલિકાએ આપ્યો આદેશ

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મલાડના મઢ-માર્વેમાં પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદે સ્ટુડિયો ઊભો કરવાના પ્રકરણમાં મુંબઈ મહાનગપાલિકાએ તપાસ કરવાનો આદેશ આપ્યો છે. મંગળવારે પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે મઢ-માર્વેમાં કોસ્ટલ રેગ્યુલેશન ઝોનમાં ગેરકાયદે રીતે ઊભા કરી દેવામાં આવેલા સ્ટુડિયોના પ્રકરણમાં તપાસનો આદેશ આપતી નોટિસ બહાર પાડી હતી. નોટિસમાં જણાવ્યા મુજબ પાલિકા મળેલી ફરિયાદ મુજબ ૨૦૨૧થી ૨૦૨૨ના સમયગાળામાં મઢ-માર્વે […]

Continue Reading