સાતારામાં હાફ મૅરેથોનમાં દોડતાં ગુજરાતી દોડવીરનું મૃત્યુ

સાતારા: સાતારા શહેરમાં યોજાયેલી હાફ મૅરેથોન દરમિયાન દોડતાં દોડતાં અચાનક ફસડાઈ પડેલા ગુજરાતી દોડવીરનું મૃત્યુ થયું હતું.સાતારા રનર ફાઉન્ડેશન દ્વારા યોજાયેલી સાતારા હિલ હાફ મૅરેથોન (એસએચએચએમ)માં આ ઘટના બની હતી. દોડતી વખતે કોલ્હાપુર જિલ્લાનો વતની રાજ પટેલ (૩૨) ફિનિશિંગ લાઈનથી અમુક મીટરના અંતરે અચાનક ફસડાઈ પડ્યો હતો. ફસડાઈને બેભાન થઈ ગયેલા પટેલને આયોજકો તાત્કાલિક હૉસ્પિટલમાં […]

Continue Reading