મણિરત્નમને થયો કોરોના! સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયાં

લોકપ્રિય ફિલ્મમેકર મણિ રત્નમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને સારવાર માટે ચેન્નઈની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે માહિતી આપતાં તેમની પત્ની સુહાસિનીએ જણાવ્યું હતું કે, મણિ રત્નમની તબિયત સારી છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં તેઓ પોતાની ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનમાં વ્યસ્ત હતા. મણિ રત્નમની અપકમિંગ ફિલ્મ ‘પોન્નિયિન સેલ્વન’ છે. આ […]

Continue Reading