દિગ્ગજ કોંગ્રેસ નેતા માણિકરાવનું નિધન

મહારાષ્ટ્રના દિગ્ગજ કોંગ્કેસ નેતા અને ભૂતપૂર્વ પ્રધાન માણિકરાવ ગાવિતનું નાશિકમાં 87ની વયે નિધન થયું હતું. નંદુરબારમાં કોંગ્રેસને મજબૂત બનાવનારા માણિકરાવ નવ વાર લોકસભા સાંસદ તરીકે ચૂંટાઈને આવ્યા હતાં અને બે વાર કેંદ્રમાં રાજ્ય રક્ષાના પ્રધાન તરીકે પણ તેમણે ફરજ બજાવી હતી. ઈંદિરા ગાંધીથી લઈને સોનિયા ગાંધી સુધી કોગ્રેસને પોતાના ક્ષેત્રમાં તેમણે મજબૂત બનાવી રાખી હતી. […]

Continue Reading