કર્ણાટકના મેંગલુરુમાં યુવકની હત્યા બાદ માહોલ તંગ: કલમ 144 લાગુ, છેલ્લા 8 દિવસમાં 3 હત્યા

કર્ણાટકના મેંગલુરુના સુરતકલમાં ગુરુવારે સાંજે માસ્ક પહેરેલા હુમલાખોરોએ એક દુકાનની બહાર એક યુવાન પર હુમલો કરી મોતને ઘાટ ઉતરી દીધો હતો. યુવાનું નામ ફાઝીલ હોવાનું જાણવા મળ્યું છે. આ હુમલાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા છે. નોંધનીય છે કે મંગળવારે રાત્રે કર્ણાટકના બેલ્લારેમાં ભાજપ યુવા પાંખના નેતા પ્રવીણ નેતારુની હત્યા બાદ ઉભા થયેલા તંગદીલી […]

Continue Reading