મન કી બાતમાં મોદીએ અનેક મુદ્દાઓ વિશે કરી વાત, જાણો તિરંગા વિશે શું કહ્યું

નવી દિલ્હીઃ વડા પ્રધાન નેરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતાં અને આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમની વાત કરતાં તેમણે દેશવાસીઓને સોશિયલ મીડિયાના પ્રોફાઈલ પિક્ચરમાં તિરંગો રાખવાની અપીલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આ વખતે મન કી બાત ખૂબ જ ખાસ છે. તેનું કારણ આ વખતે સ્વતંત્રતા […]

Continue Reading