SSC recruitment scam: પાર્થ ચેટર્જીનું પ્રધાનપદ છીનવાયું, Scamમાં નામ આવ્યા બાદ મમતા સરકાર એક્શન મોડમાં

પાર્થ ચેટર્જી સામે મમતા સરકારે કાર્યવાહી કરી છે. પશ્ચિમ બંગાળના SSC recruitment scamમાં નામ આવ્યા બાદ પાર્થ ચેટર્જીને પ્રધાનપદેથી હટાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે મમતા સરકારમાં પાર્થ ચેટર્જી ઉદ્યોગ પ્રધાન તરીકે કામ કરી રહ્યા હતાં. જ્યારે તેઓ શિક્ષણ પ્રધાન હતાં તે સમયે થયેલા આ કૌભાંડ માટે તેમની ધરપકડ કરવામાં આવી હતી. બંગાળના ચીફ સેક્રેટરી […]

Continue Reading

મહારાષ્ટ્ર બાદ પ. બંગાળમાં ‘ખેલા’, ભાજપ નેતા મિથુન ચક્રવર્તીનો ટીએમસી વિશે મોટો દાવો

મહારાષ્ટ્રમાં સત્તા મેળવ્યા બાદ ભાજપનું ધ્યાન હવે પ. બંગાળ પર છે. મુખ્ય પ્રધાન મમતા બેનરજીના ગઢમાં ભગવા પાર્ટી તેમની રણનીતિ સાથે મોટો ઝટકો આપવા જઇ રહી છે. અભિનેતા અને ભાજપના નેતા મિથુન ચક્રવર્તીએ એવો દાવો કર્યો છે કે ટીએમસીના 38 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. તેમણે દાવો કર્યો કે તેઓ પોતે 21 ધારાસભ્યો સાથે વાતચીત કરી […]

Continue Reading

પહેલા મહારાષ્ટ્ર કબજે કર્યું, હવે ઝારખંડમાં કોશિશ ચાલુ છે, પરંતુ બંગાળ તેમને હરાવશેઃ ભાજપ પર વરસ્યા મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ આજે ફરી એક વાર ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, વર્ષ 2024માં ભાજપની સત્તા નહીં આવે એ નક્કી છે, કારણ કે આ પાર્ટીનું કામ 3-4 એજન્સીના માધ્યમથી રાજ્ય સરકારોને આડેહાથ લેવાનું છે. પહેલા મહારાષ્ટ્ર પર કબજો કરી લીધો, હવે ઝારખંડમાં કોશિશ […]

Continue Reading