સતત વરસાદની હાજરીથી મુંબઈમાં મલેરિયા અને ગૅસ્ટ્રોના કેસમાં વધારો

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મુંબઈમાં સતત વરસાદ પડી રહ્યો છે. તેથી પાણીજન્ય કહેવાતી બીમારી ગૅસ્ટ્રો અને મલેરિયાના કેસમાં વધારો થયો છે. સપ્ટેમ્બરના પહેલા પખવાડિયામાં જ મલેરિયાના કેસ ૩૯૮ તો ગૅસ્ટ્રોના ૨૦૮ કેસ નોંધાયા છે. મુંબઈમાં સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદ ચાલુ જ છે. સતત વરસાદને કારણે પાણીજન્ય કહેવાતી બીમારી ગૅસ્ટ્રો અને મચ્છર કરડવાથી થતી મલેરિયા અને […]

Continue Reading