બાપ રે! યુવતીના મોતનું કારણ બન્યું ‘હિજાબ’

ઈરાનની કટ્ટરપંથી સરકારે મહિલાઓ માટે હિજાબ પહેરવો ફરજિયાત કરી નાંખ્યો છે ત્યારે જે મહિલાઓ સરકારી આદેશનું પાલન નથી કરતાં તેની ધરપકડ કરીને અત્યાચાર કરવામાં આવે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર 22 વર્ષની મહસા અમિની પોતાના પરિવારને મળવા તહેરાન આવી હતી અને તેણે હિજાબ નહોતો પહેર્યો હોવાથી પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્રણ દિવસ બાદ […]

Continue Reading