પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા 22મી ઓગષ્ટે ભાજપમાં જોડાશે

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કૉંગ્રેસ માટે એક સાંધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ આવી છે. તેમને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. કોંગ્રેસના અશ્વિન કોટવાલ અને કેવલ જોશીયારા બાદ વધુ એક પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાવા જઇ રહ્યા છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ સાબરકાંઠાના પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા […]

Continue Reading