વડાપ્રધાન ગુજરાત પહોંચ્યા, મહાત્મા મંદિરથી ડિજિટલ ઇન્ડિયા વીકનો શુભારંભ કરાવશે

Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ‘ડિજિટલ ઈન્ડિયા વીક 2022’ (Digital India Week 2022)નો શુભારંભ કરાવવા આજે બપોરે અમદાવાદ એરપોર્ટ (Ahmedabad airport આવી પહોંચ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Acharya Devrath) અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) તેમનું સ્વાગત કર્યું હતું. અમદાવાદ એરપોર્ટથી તેઓ ગાંધીનગર (Gandhinagar) ખાતે રાજભવન પહોંચ્યા છે. થોડીવારમાં તેઓ મહાત્મા મંદિર […]

Continue Reading