ઉદ્ધવ ઠાકરે પર ભારે પડી ગયો કંગનાનો શ્રાપ- મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે ટ્વીટર યૂઝર્સ બોલ્યા

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા હાઇવોલ્ટેજ પોલિટિકલ ડ્રામા વચ્ચે શિવસેનાને એક પછી એક ફટકો પડી રહ્યો છે. હવે ખબર છે કે ધારાસભ્યો બાદ સાંસદો પણ એકનાથ શિંદેના સમર્થનમાં આગળ આવી રહ્યા છે. બીજી બાજુ ઉદ્ધવ ઠાકરેએ પોતાનો સરકારી બંગલો ખાલી કરી દીધો છે. દરમિયાન ટ્વીટર પર #maharashtrapoliticalcrisis #sanjayraut #uddhavthackarey #maharashtra ટ્રેન્ડ કરી રહ્યું છે. આ સાથે જ […]

Continue Reading