ઉદ્ધવ ઠાકરેને જે ડર હતો આખરે એ જ થયું, મહારાષ્ટ્રના રાજકીય સંકટમાં રાજ ઠાકરેની એન્ટ્રી

શિવસેનામાં બળવો કરી અલગ જૂથ બનાવનાર એકનાથ શિંદે સામે કાયદાકીય ગુંચવણ ઊભી થઇ છે. જો બે તૃતીયાંશ ધારાસભ્યોનું જૂથ તેમની સાથે હોય તો પણ તેમની પાસે અન્ય પક્ષમાં ભળી જવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. આ વાતને ધ્યાનમાં રાખીને રાજકીય હિલચાલ તેજ થઇ છે અને એવામાં સંકટમોચન બનીને મનસેના રાજ ઠાકરે શિંદેની મદદે આવ્યા છે. […]

Continue Reading