ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં નાસભાગ, અચાનક ટીન શેડ તૂટી પડતા ગભરાટ, અનેક ભક્તો ઘાયલ

ઉજ્જૈનના રૂદ્રસાગર વિસ્તારમાં આવેલા મહાકાલ મંદિરમાં દર્શન કરવા આવેલા ભક્તોમાં આજે નાસભાગ મચી ગઈ હતી. શ્રાવણનો સોમવાર હોવાથી હજારો ભક્તો અહીં બાબા મહાકાલના દર્શન કરવા આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે વરસાદના કારણે શ્રદ્ધાળુઓ ટીન શેડ નીચે ઉભા હતા. એકાએક ભક્તોની સંખ્યામાં વધારો થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભારે ભીડને કારણે ટીન શેડ તૂટી […]

Continue Reading