Eknath Shinde Government: કેબિનેટ વિસ્તરણ મોકૂફ, સુપ્રીમ કોર્ટના નિર્ણય પર દેશનું ધ્યાન

મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય ઘટનાક્રમે જોર પકડ્યું છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ હંમેશા દિલ્હી જઈને ભાજપના નેતાઓને મળે છે. તે જ સમયે, મહારાષ્ટ્રમાં વિપક્ષો કહી રહ્યા છે કે આ એક ગેરબંધારણીય સરકાર છે. આથી આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર ચાલી રહ્યો છે. શિવસેના કોની એ વિષય પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે […]

Continue Reading

પ્રધાનમંડળના વિસ્તરણ અંગે આગામી સપ્તાહ સુધીમાં નિર્ણય લેવાશે- એકનાથ શિંદે

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વડાપ્રધાન મોદીની મુલાકાત કરી હતી. મહારાષ્ટ્રમાં શિંદે નેતૃત્વ હેઠળ સરકાર બન્યા બાદ તેમની વડાપ્રધાન સાથે પહેલી મુલાકાત હતી. શિંદે અને ફડણવીસે વડાપ્રધાનની તેમના લોક કલ્યાણ માર્ગ સ્થિત આવાસમાં મુલાકાત કરી અને મહારાષ્ટ્રના વિકાસ માટે તેમના આશીર્વાદ અને માર્ગદર્શન માંગ્યુ. એ અગાઉ શિંદેએ દિલ્હીમાં કરેલી પ્રેસ કોન્ફ્રેન્સમાં […]

Continue Reading