મેક્સિકોમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ

મેક્સિકોના મિકોઆકાનમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાની યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટર (EMSC)એ માહિતી આપી છે. એક અઠવાડિઆમાં ભૂકંપનો આ ત્રીજો મોટો આંચકો છે. EMSC એ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી 80 કિલોમીટર (49.7 માઇલ) નીચે હતું. ભૂકંપને કારણે માર્ગો પર તિરાડ પડી ગઇ હતી. મેક્સિકો પણ દુનિયામાં સૌથી વધારે ભૂકંપ પ્રભાવિત દેશો પૈકી […]

Continue Reading