લુણાવાડાના પૂર્વ કોંગ્રેસી વિધાનસભ્ય અને હાલ ભાજપના નેતાનો પુત્ર દારૂની 39 બોટલ સાથે ઝડપાયો

દારૂબંધીના દેખાવ હેઠળ ગુજરાતમાં દારૂની ભરપુર માત્રામાં હેરફેર થાય છે. ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડાના પૂર્વ વિધાનસભ્યનો પુત્ર દારૂની 39 બોટલો સાથે ઝડપાતા સ્થાનીય રાજકારણ ગરમાયું છે. લુણાવાડા બેઠકના પૂર્વ કોંગ્રેસી વિધાનસભ્ય અને તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલા હીરાભાઈ પટેલના પુત્રએ ખાનપુર તાલુકાના વડાગામમાં એક વ્યક્તિ સાથે ઝઘડો કર્યો હતો અને જ્યારે પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે […]

Continue Reading