હવે મુંબઇમાં પણ લમ્પી સ્કિન ડિસીઝનો પગપેસારો..

પશુઓમાં થતો ચેપી રોગ- લમ્પી સ્કિન ડિસીઝ (એલએસડી)એ હવે મુંબઇમાં પણ દેખાદીધી છે. આ રોગ હવે સત્તાવાર રીતે મુંબઈ મુંબઇ સુધી પહોંચી ગયો છે. આરે કોલોનીમાં આવેલા બે પશુમાં આ રોગના લક્ષણોની પુષ્ટિ થઇ છે. પશુપાલન વિભાગે લોકોને આ અંગે નહીં ગભરાવા જણાવ્યું છે કારણ કે આ રોગ ચેપી નથી અને પશુમાંથી મનુષ્યને આ રોગનો […]

Continue Reading