Lulu mall controversyમાં મહંત પરમહંસ દાસની એન્ટ્રી, પોલીસે કરી ધરપકડ

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં લૂલૂ મોલનો વિવાદ શમવાનું નામ લઈ રહ્યો નથી. ફરી એક વાર આ મામલે બબાલ થઈ હોવાની ઘટના સામે આવી છે. હિંદુ રાષ્ટ્રની માંગને લઈને બાલ્ટીમાં જળસમાધિ લેવા માટે મહંત પરમહંસ દાસ આચાર્ય લૂલૂ મોલ પહોંચ્યા હતાં. આ દરમિયાન તેમની પોલીસ સાથે પણ બોલાચાલી થઈ હતી. બબાલ વધતાં પોલીસે તેમની ધરપકડ કરી […]

Continue Reading

Lulu Mall Lucknow: મોલની બહાર હનુમાન ચાલીસાનું પઠન કરવા પહોંચ્યા પ્રદર્શનકારી તો થઈ પોલીસ કાર્યવાહી

લખનઉના બહુચર્ચિત લૂલૂ મોલમાં નમાજ પઢવાનો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ દિવસે ને દિવસે વધી રહ્યો છે. શનિવારે રાષ્ટ્રીય હિંદુ સંરક્ષક અને કરણી સેનાના કાર્યકર્તાઓ લૂલૂ મોલની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું, હાથમાં જય શ્રી રામની ધજા લઈને લૂલૂ મોલ પહોંચેલા પ્રદર્શનકારી સુંદરકાંડ પાઠ અને હનુમાન ચાલીસાના પઠન માટે અંદર જઈ રહ્યા હતાં ત્યારે પોલીસ […]

Continue Reading