ગાંધીનગર :વેઈટિંગ લિસ્ટ જાહેર ન કરાતા LRD મહિલા ઉમેદવારો મુંડન કરાવવા એકઠી થઇ,પોલીસે કરી અટકાયત

LRD ભરતીનું વેઈટિંગ લિસ્ટ જાહેર કરવાની માંગ સાથે મહિલા-પુરુષ ઉમેદવારો ગાંધીનગરમાં અંદોલન કરી રહ્યા છે. ઉમેદવારો છેલ્લા 16 દિવસથી સચિવાલયના ગેટ બહાર ધરણા પ્રદર્શન ચાલી રહ્યા છે. પણ સરકાર આંખ આડા કાન કરીને બેથી હોય એમ તેમના પ્રશ્નો સાંભળવા તૈયાર નથી. ઉમેદવારોએ સરકારને 20 તારીખનું અલ્ટીમેટમ આપ્યું હતું. આજે LRD ઉમેદવાર મહિલાઓ ખુલ્લા વાળ સાથે […]

Continue Reading