CWG 2022: વેઇટલિફ્ટિંગમાં ભારતને વધુ એક મેડલ, લવપ્રિતસિંહે બ્રોન્ઝ જીત્યો

કોમનવેલ્થ ગેમ્સ-2022માં ભારતીય વેઇટલિફ્ટરોએ તેમનો પ્રશંસનીય દેખાવ ચાલુ રાખ્યો છે. ભારતે અત્યાર સુધી કુલ 14 મેડલ જીત્યા છે તેમાંથી 9 મેડલ તો દેશના વેઇટલિફ્ટરો જ લઇ આવ્યા છે. વેઇટલિફ્ટિંગમાં દેશ માટે મેડલ જીતનાર લેટેસ્ટ વેઇટલિફ્ટર છે લવપ્રીત સિંહ. લવપ્રીત સિંહે પુરૂષોના 109 કિગ્રા વર્ગમાં કુલ 355 કિગ્રા વજન ઉઠાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. લવપ્રીત સિંહે […]

Continue Reading