CM શિંદેના ઘરે થયું બાપ્પાનું આગમન! વર્ષા બંગ્લોઝમાં ધામધૂમથી કર્યું સ્વાગત

મહારાષ્ટ્ર અને સમગ્ર દેશમાં 10 દિવસીય ગણેશોત્સવ ચાલી રહ્યો છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે સવારે દક્ષિણ મુંબઈમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ ખાતે ભગવાન ગણેશનું સ્વાગત કર્યું હતું. મુખ્ય પ્રધાન શિંદેએ તેમની પત્ની લતા, પુત્ર અને લોકસભા સાંસદ શ્રીકાંત શિંદે અને તેમના પૌત્ર રુદ્રાંશ સાથે ગણેશ મૂર્તિની પૂજા કરી હતી. (CM શિંદેએ ગણેશભક્તોને આપી […]

Continue Reading