વાત એક ભારતીય જાસૂસની જેણે ન્યાય મેળવવા 30 વર્ષ લાંબી કાનૂની લડાઇ લડવી પડી

આ ભારતીય જાસૂસની એવી વાર્તા છે જેમાં જાસૂસી પર આધારિત રહસ્ય-થ્રિલર ફિલ્મના તમામ ઘટકો છે. એક વ્યક્તિએ દાવો કર્યો હતો કે તે જાસૂસ હતો અને તેણે પાકિસ્તાનમાં બે મોટા ઓપરેશનમાં ભાગ લીધો હતો. પરંતુ 1976માં ત્રીજા મિશન દરમિયાન તે પકડાયો હતો. ત્યાં તે 13 વર્ષ સુધી જેલમાં રહ્યો હતો પરંતુ જ્યારે તે સજા પૂરી કરીને […]

Continue Reading