સોશિયલ મીડિયાના જમાનામાં સૌને સતાવી રહી છે ‘એકલતા’

એકલતાની કોઈ ઉંમર નથી હોતી અને કોઈ સ્ટેટસ પણ નથી હોતું. અમીર પરિવારના આલિશાન બંગલામાં રહેતા લોકો હોય કે ઝૂપડીમાં રહેતા લોકો હોય એકલતા કોઈને પણ ખોળે બેસી જતી હોય છે. આજના સોશિયલ મીડિયાના જમાનામાં એકલતા ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર હજારો ફોલોઅર્સ અને ચાહકો ધરાવતા ઈન્ફ્યૂએન્સરને આ એકલતા ગૂંગળાવી શકે છે. […]

Continue Reading