લોનાવલામાં બંગલા ભાડે આપતા લોકો સામે પોલીસની લાલ આંખ

ચોમાસાની સિઝનમાં શનિ-રવિ વીક એન્ડ દરમિયાન મુંબઇથી લોનાવલા જનારા લોકોની ભારે ભીડ હોય છે. વીક એન્ડ દરમિયાન લોનાવલામાં પર્યટકોને બંગલા ભાડે મળતા હોય છે. ટૂંક સમય પહેલા જ આવા એક બંગલાના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી અને કરંટ લાગવાથી બે જણના મૃત્યુ થયા હોવાની ઘટના નોંધાઇ હતી. આ બાબતની નોંધ લઇ નગરપાલિકાએ હવે તમામ સ્વિમિંગ પુલોની […]

Continue Reading